11:111 કર્મોનો પૂરેપૂરો બદલો આપીને જ રહેશે...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ

આયત નં.:- 111 

=====================


وَاِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمۡ رَبُّكَ اَعۡمَالَهُمۡ‌ ؕ اِنَّهٗ بِمَا يَعۡمَلُوۡنَ خَبِيۡرٌ (111)

(111). અને બેશક તેમનામાંથી દરેકને તારો પરવરદિગાર તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપીને જ રહેશે, નિઃશંક તે તેમની દરેક કરતૂતોથી વાકેફ છે.