11:109 કોઈપણ કમી કર્યા વગર પૂરેપૂરો હિસ્સો આપીશું...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 109 

=====================


فَلَا تَكُ فِي مِرْيَةٍ مِّمَّا يَعْبُدُ هَٰؤُلَاءِ ۚ مَا يَعْبُدُونَ إِلَّا كَمَا يَعْبُدُ آبَاؤُهُم مِّن قَبْلُ ۚ وَإِنَّا لَمُوَفُّوهُمْ نَصِيبَهُمْ غَيْرَ  مَنقُوصٍ (109)

 (109). એટલા માટે તમારે તે વસ્તુઓની શંકામાં ન પડવું જેને આ લોકો પૂજી રહ્યા છે, આ લોકોની પૂજા તો એવી છે જેવી તેમના બાપ-દાદાઓની આના પહેલાં હતી, અમે તે બધાને કોઈપણ કમી કર્યા વગર પૂરેપૂરો હિસ્સો આપીશું.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"કોઈપણ કમી કર્યા વગર પૂરેપૂરો હિસ્સો આપીશું" એટલે કે તે અઝાબ જેના તેઓ હકદાર છે તેમાં કોઈ પણ પ્રકારની કમી કરવામાં નહીં આવે...