11:95 તેઓ તેમના ઘરોમાં ક્યારેય આબાદ થયા જ ન હતા...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ| આયત નં.:- 95
====================
كَاَنۡ لَّمۡ يَغۡنَوۡا فِيۡهَا ؕ اَلَا بُعۡدًا لِّمَدۡيَنَ كَمَا بَعِدَتۡ ثَمُوۡدُ (95)
(95). જેમકે તેઔ તેમના ઘરોમાં ક્યારેય આબાદ થયા જ ન હતાં, ખબરદાર મદયન (ના લોકો) માટે પણ તેવી જ દૂરી જેવી દૂરી સમૂદની થઈ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
દૂરી એટલે કે લાનત, ફિટકાર, અલ્લાહની રહેમત થી વંચિતતા અને દૂરી...