11:106 પીડાદાયક ચીખ-પોકાર...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
[ આયત નં.:- 106 ]
=====================
فَاَمَّا الَّذِيۡنَ شَقُوۡا فَفِى النَّارِ لَهُمۡ فِيۡهَا زَفِيۡرٌ وَّشَهِيۡقٌ (106)
(106). તો જેઓ દુર્ભાગી હશે તેઓ જહન્નમમાં હોવાનાં ત્યાં (તેઓ) ચીખ-પોકારતા હશે.