11:68 જમીનથી ભૂંસી નાખવામાં આવે છે...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 68 

====================


كَاَنۡ لَّمۡ يَغۡنَوۡا فِيۡهَا‌ ؕ اَلَاۤ اِنَّ ثَمُوۡدَا۟ كَفَرُوۡا رَبَّهُمۡ‌ؕ اَلَا بُعۡدًا لِّـثَمُوۡدَ (68)

(68). એવી રીતે કે જાણે તેઓ ત્યાં ક્યારેય વસ્યા જ ન હતાં સાંભળી લો કે! સમૂદની કોમે પોતાના રબ સાથે કુફ્ર કર્યું, સાંભળી લો, તે સમૂદીયો પર ફિટકાર છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તેમની વસાહતો, અને તે લોકોને જમીનથી એવી રીતે ભૂંસી નાખવામાં આવે છે, જાણે કે તેઓ ત્યાં ક્યારેય સ્થાયી થયા જ ન હોય.