11:39 અપમાનિત કરે તેઓ અઝાબ અને અનંતકાળની સજા...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*

આયત નં.:- 39 

====================


فَسَوۡفَ تَعۡلَمُوۡنَۙ مَنۡ يَّاۡتِيۡهِ عَذَابٌ يُّخۡزِيۡهِ وَيَحِلُّ عَلَيۡهِ عَذَابٌ مُّقِيۡمٌ (39)

(39). તમને જલ્દી ખબર પડી જશે કે કોના પર અઝાબ આવે છે જે તેને અપમાનિત કરે, અને તેના પર અનંતકાળની સજા પડી જશે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અનંતકાળની સજા પડી જશે એટલે કે નરકની શાશ્વત યાતનાનો ઉલ્લેખ છે, જે આ દુન્યવી યાતના પછી તેમના માટે તૈયાર કરવામાં આવી છે.