11:30 અલ્લાહની પકડથી કોણ બચાવશે...?
પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*
આયત નં.:- 30
=====================
وَيٰقَوۡمِ مَنۡ يَّـنۡصُرُنِىۡ مِنَ اللّٰهِ اِنۡ طَرَدْتُّهُمۡؕ اَفَلَا تَذَكَّرُوۡنَ (30)
(30). મારી કોમવાળાઓ! જો હું એ મૉમિનોને મારા પાસેથી કાઢી મૂકું તો અલ્લાહની પકડથી મને કોણ બચાવવા આવશે? શું તમે કંઈ પણ સમજતા નથી?
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે મોમિનો પોતાનાથી દૂર કરવા એટલે અલ્લાહના ક્રોધ અને તેની નારાજગીનો સબબ બનવું.