11:19 આખિરતના ઈન્કારીઓ લોકોને અલ્લાહના માર્ગથી રોકવાનુ કામ કરે છે...

 الَّذِيۡنَ يَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ وَيَبۡغُوۡنَهَا عِوَجًا ؕ وَهُمۡ بِالۡاٰخِرَةِ هُمۡ كٰفِرُوۡنَ‏ (19)

(19). જેઓ અલ્લાહના માર્ગથી (લોકોને) રોકે છે અને તે(માર્ગ)માં કુટિલતા શોધતા હોય છે, આ એ જ લોકો છે જેઓ આખિરતનો ઈન્કાર કરે છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે લોકોને અલ્લાહના માર્ગથી રોકવા માટે તેઓ તેમાં કુટિલતા શોધે છે અને લોકોને ઘૃણાસ્પદ કરે છે.